હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન અને બામર શ્રેણીને અનુરૂપ સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $5/27$
  • B
    $7/29$
  • C
    $9/31$
  • D
    $3/23$

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણી કયા વિસ્તારમાં આવેલી છે?

હાઇડ્રોજન જેવા પરમાણુમાં $n = 3$ થી $n = 1$ અવસ્થામાં સંક્રમણ થવાથી અલ્ટ્રાવાયોલેટ વિકિરણ મળે છે. ઇન્ફ્રારેડ વિકિરણ કયા સંક્રમણથી પ્રાપ્ત થશે?

હાઇડ્રોજન વર્ણપટમાં,જો બામર શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ $\lambda$ હોય,તો બ્રેકેટ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ કેટલી હશે?

Lyman શ્રેણીમાં સૌથી ટૂંકી તરંગલંબાઇ $912 \ \text{Å}$ છે. તો, આ શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે ($\text{Å}$ માં)?

બામર શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઈ $4861 Å$ છે. બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo